કોરોના સામે લોકોએ હજુપણ સાવચેતી રાખવી જરૂરી નહીં તો ભારે પડશેઃ AMA
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસ રોજના માત્ર 20થી25 જેટલાં નોંધાઈ રહ્યા છે. એટલે કે, કોરોના પર નિયંત્રણ મેળવી લેવાયું છે. સરકારે વેક્સિનેશનની ઝૂંબેશ આદરીને વધુને વધુ લોકો વેક્સિન લે તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. હાલ વિદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે દેશમાં કોરોનાના કેસ વધે નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી બની છે. […]


