ગાંધીધામમાં સામાન્ય વાતે પાડોશીઓએ યુવાનને જીવતો સળગાવતા મોત, 3ની ધરપકડ
ગાંધીધામ, 27 જાન્યુઆરી 2026: કચ્છના ગાંધીધામમાં રોટરીનગર વિસ્તારમાં ઘર બહાર બેસવા જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલીનો ખાર રાખીને એક યુવાનને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરાતા ગંભીર હાલતે યુવાનને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે મહિલા […]


