અમદાવાદ શહેરના પૂર્વના નવા વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા મિલકતોની આકારણી કરાશે
એસપી રિંગ રોડ, નિકોલ સહિત 8 વોર્ડમાં 50 લાખથી વધુ મિલકતોનો સર્વે કરાશે એએમસીને પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થશે નવા વિસ્તારોમાં 4.75 લાખ જેટલી મિલકતો નોંધાય તેવી શક્યતા અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. એએમસીની હદમાં નવી મકાનો બનતા જાય છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા મિલકતોની આકારણી કરવામાં આવતી હોય […]