ISRO ના નવા વડા વી. નારાયણન બનશે, 14 જાન્યુઆરીએ ચાર્જ સંભાળશે
નવી દિલ્હીઃ વી. નારાયણનને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના આગામી અધ્યક્ષ અને અવકાશ વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી કે, એવું કહેવામાં આવ્યું હતું કે 14 જાન્યુઆરીના રોજ વર્તમાન ઈસરોના વડા એસ. સોમનાથનું સ્થાન લેશે. તેઓ એક પ્રતિષ્ઠિત ISRO વૈજ્ઞાનિક, હાલમાં કેરળના વાલિયામાલામાં લિક્વિડ પ્રોપલ્શન […]