નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં નવુ આવકવેરા બિલ 2025 રજુ કરાયુ
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં બહુપ્રતિક્ષિત નવું આવકવેરા બિલ-2025 રજૂ કર્યું. નવું આવકવેરા બિલ સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યું છે. આ સાથે લોકસભાની કાર્યવાહી 10 માર્ચના રોજ સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભામાં નવું આવકવેરા બિલ-2025 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું, કે, અમે આવકવેરા કલમોની સંખ્યા ઘટાડીને 536 કરી […]