ઘોઘામાં દરિયાઈ સંરક્ષણ દીવાલ તૂટી ગયાને 30 વર્ષ થયા છતાંયે નવી બનાવાતી નથી
દરિયાની ભરતી સમયે પાણી ઘોઘા ગામમાં ઘૂંસી જાય છે, અંગ્રેજોના સમયમાં દરિયાકાંઠે સવા કિ.મી.લાંબી પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી હતી, એક સમયે ઘોઘાબંદર કે જે વિશ્વના 80 કરતા વધુ દેશો સાથે વ્યાપાર માર્ગે જોડાયેલું હતું ભાવનગરઃ જિલ્લાનું ઘોઘા ગામ દરિયા કિનારે આવેલુ છે. અને ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો છે, અંગ્રેજોના સમયમાં […]


