અમદાવાદના ન્યૂ મણિનગરના વિસ્તારમાં બનેલો રોડ માત્ર પાંચ દિવસમાં જ તૂટી ગયો
અમદાવાદઃ શહેરમાં રોડ-રસ્તાઓને મરામત અને નવા બનાવવા માટે દર વર્ષે કોરોડો રૂપિયાનો ખર્ચ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. પણ ભ્રષ્ટાચારને લીધે યોગ્ય ગુણવત્તાવાળા રોડ બનાવવામાં નહીં આવતા હોવાથી રોડ બનાવ્યાને મહિનામાં જ રોડ તૂટી જતા હોય છે. શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ […]