ઓસ્ટ્રેલિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સ્થગિત,કિવી ટીમ માટે કોરોના બન્યો મોટી સમસ્યા
ઓસ્ટ્રેલિયાનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સ્થગિત કિવી ટીમ માટે કોરોના બન્યો મોટી સમસ્યા ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ માર્ચમાં શરૂ થવાનો હતો મુંબઈ:ઓસ્ટ્રેલિયા આવતા મહિને ત્રણ ટી20 મેચોની સિરીઝ માટે ન્યુઝીલેન્ડના પ્રવાસે જવાના હતા.જો કે આ સિરીઝ મુલતવી રાખવામાં આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,ન્યુઝીલેન્ડની ટીમ પાસે ખેલાડીઓને અલગ રાખવા માટે જગ્યા ન હોવાને કારણે આ નિર્ણય લેવામાં […]