સરકારે વૈજ્ઞાનિક વિકાસને ટેકો આપવા માટે નાણાકીય નિયમો અને ખરીદી નીતિઓમાં સુધારો કર્યો છે: PM મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે (3 નવેમ્બર) ભારત મંડપમ ખાતે ઇમર્જિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોન્ક્લેવ (ESTIC) 2025નું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ભારતની વૈજ્ઞાનિક અને તકનીકી ક્ષમતાઓને મજબૂત બનાવવાના હેતુથી એક લાખ કરોડ રૂપિયાના સંશોધન, વિકાસ અને નવીનતા (RDI) યોજના ભંડોળનો પણ શુભારંભ કર્યો. સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “આજનો કાર્યક્રમ […]


