ભારતમાં 1 GB વાયરલેસ ડેટાની કિંમત એક કપ ચાની કિંમત કરતાં પણ ઓછીઃ PM મોદી
નવી દિલ્હીઃ ભારત અને એશિયાનો સૌથી મોટો ટેકનોલોજી મેળો ગણાતો ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025 આજે ધામધૂમથી શરૂ થયો છે. નવી દિલ્હીના યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં 8 થી 11 ઑક્ટોબર સુધી ચાલનારા આ મહાઆયોજનનું ઉદ્ઘાટન પીએમ મોદીએ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશની યુવા પેઢી ટેક રેવોલ્યુશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી […]


