1. Home
  2. Tag "News Article"

નેપાળમાં સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે Gen Z નું ઉગ્ર વિરોધ પ્રદર્શન, એકનાં મોત

નવી દિલ્હીઃ નેપાળમાં સરકારના ભ્રષ્ટાચાર અને તાજેતરમાં સોશિયલ મીડિયા પર લગાવાયેલા પ્રતિબંધ વિરુદ્ધ લોકોના આક્રોશે જ્વાળામુખી સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને જનરેશન ઝેડ (Gen Z) યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા અને સરકારે વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યા છે. કાઠમંડુમાં અનેક પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતા. સુરક્ષા દળોએ તેમને રોકવા પ્રયત્ન કર્યો ત્યારે પરિસ્થિતિ […]

મેહુલ ચોકસીની બેલ્જિયમથી ભારત પ્રત્યર્પણની તૈયારીઓ વેગવંતી બની, શરતો પર ભારતની ઔપચારિક ખાતરી

નવી દિલ્હીઃ મેહુલ ચોકસી કેસમાં ભારત સરકારે બેલ્જિયમના ન્યાય મંત્રાલય અને ન્યાયિક અધિકારીઓને એક ઔપચારિક આશ્વાસન પત્ર સુપરત કર્યો છે. આ પત્રમાં તે તમામ શરતોનો ઉલ્લેખ છે, જેના આધારે બેંક ઠગાઈના કેસમાં વાંછિત ભારતીય વેપારી મેહુલ ચોકસીનું બેલ્જિયમથી ભારતમાં પ્રત્યર્પણ કરાયા બાદ તેને હિરાસતમાં રાખવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આ આશ્વાસનમાં માનવ અધિકારોની […]

જમ્મુ-કાશ્મીર: કુલગામમાં આતંકીઓ સાથે સુરક્ષા દળોની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના ગુડ્ડાર વિસ્તારમાં આતંકીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થઈ રહી છે. તલાશી અભિયાન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું, જેના જવાબમાં દળોએ પણ ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો છે, જ્યારે એક અધિકારી ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. હાલ વિસ્તારમાં તલાશી અભિયાન ચાલુ છે. કાશ્મીર ઝોન […]

પાકિસ્તાનમાં મંત્રીઓ સહિત હજારો લોકોનો ડેટા લીક, સંવેદનશીલ માહિતી ઑનલાઇન વેચાણ

પાકિસ્તાનમાં કેન્દ્રીય મંત્રીઓ સહિત હજારો લોકોનો સંવેદનશીલ ડેટા લીક થયો છે. આ લીક થયેલો ડેટા હવે ઑનલાઇન વેચાણ માટે પણ ઉપલબ્ધ છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, જે ડેટા વેચાણ માટે ઉપલબ્ધ છે તેમાં મોબાઇલ સિમ, કોલ લોગ, રાષ્ટ્રીય ઓળખપત્ર, વિદેશ પ્રવાસની માહિતી જેવી બાબતો સામેલ છે. જેઓનો ડેટા લીક થયો છે તેમાં અનેક કેન્દ્રીય મંત્રી […]

ખાલીસ્તાન સમર્થકોને નાણાકીય સહાય મળતી હોવાની કેનેડાની કબુલાત

નવી દિલ્હીઃ કેનેડાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદી જૂથોને દેશના આંતરિક સ્ત્રોતોમાંથી નાણાકીય સહાય મળી રહી છે. કેનેડાના નાણાં મંત્રાલયના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે ખાલિસ્તાન સમર્થક જૂથને કેનેડાના લોકો અને અહીંના નેટવર્ક્સ તરફથી નાણાકીય સહાય મળે છે. આ જૂથોમાં […]

નરેન્દ્ર મોદી મંગળવારે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9મી સપ્ટેમ્બરે પૂરની સ્થિતિનો તાગ મેળવવા માટે પંજાબની મુલાકાત લેશે. તેઓ સ્થાનિક પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરશે અને અસરગ્રસ્ત લોકોને મહત્તમ મદદ પૂરી પાડશે. પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખડે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં આ મુલાકાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી આ સ્થિતી અંગે ખૂબ જ ચિંતિત છે અને […]

SCO ની સામૂહિક શક્તિનો ઉપયોગ સહિયારી સમૃદ્ધિ માટે થવો જોઈએ: ભારત

નવી દિલ્હીઃ ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તે વિશ્વ વેપાર સંગઠનને મુખ્ય કેન્દ્ર બનાવતી મુક્ત, ન્યાયી અને સમાવિષ્ટ બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના પક્ષમાં છે. રશિયાના વ્લાદિવોસ્તોકમાં શાંઘાઈ સહકાર સંગઠન- SCO ના વેપાર મંત્રીઓની બેઠકમાં, ભારતે કહ્યું કે SCO ની સામૂહિક શક્તિનો ઉપયોગ સહિયારી સમૃદ્ધિ માટે થવો જોઈએ. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે બેઠકમાં, ભારતે […]

ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિવાયના વિસ્તારોમાં 100ટકાથી વધુ વરસાદ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે આજે જણાવ્યું હતું કે, આ વર્ષનું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહ્યું છે. સૌરાષ્ટ્રને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 100ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ સારા વરસાદને કારણે રાજ્યમાં જળસંગ્રહ માટે પણ ઉત્તમ તક મળી છે. રાજ્યના જળાશયો અને તળાવોમાં નવા […]

કચ્છમાં મેઘ મહેરને પગલે જળાશયોમાં નવા પાણીની સતત આવક : 9 ડેમ ઓવરફ્લો

ભૂજઃ કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના પરિણામે રાપર, ભચાઉ અને ગાંધીધામ તાલુકાના અનેક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જિલ્લામાં નોંધાયેલા સારા વરસાદને કારણે 9 જેટલા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને ઓવરફ્લો થઈ રહ્યા છે. આ […]

યુએસ ઓપનઃ કાર્લોસ અલ્કારાઝે પુરુષ સિંગલ્સ ખિતાબ જીત્યો

સ્પેનિશ ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝએ યુએસ ઓપન 2025નો પુરુષ સિંગલ્સ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં તેણે ઇટાલિયન ખેલાડી યાનિક સિનરને 6-2, 3-6, 6-1 અને 6-4થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે અલ્કારાઝે આ વર્ષે પોતાનો બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે. આ પહેલા તેણે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code