બ્લાસ્ટ કેસઃ કાર 10 દિવસ સુધી અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરાઈ હતી, વિદેશી કનેક્શનની તપાસ ચાલુ
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્લીમાં સોમવારે થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે. દેશભરના વિવિધ રાજ્યોમાં સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 18થી વધુ લોકોની પોલીસ અટકાયત કરી છે. માહિતી પ્રમાણે, બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી આઈ20 કાર છેલ્લા 10 દિવસથી અલ-ફલાહ યુનિવર્સિટી કેમ્પસમાં પાર્ક કરેલી હતી. આ કાર ડૉ. […]


