ભારતના રાષ્ટ્રપતિએ NIFના 11મા દ્વિવાર્ષિક રાષ્ટ્રીય ગ્રાસરૂટ ઇનોવેશન અને ઉત્કૃષ્ટ પરંપરાગત જ્ઞાન પુરસ્કારો રજૂ કર્યા
દિલ્હી : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે (10 એપ્રિલ, 2023) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર (RBCC) ખાતે NIFના 11મા દ્વિવાર્ષિક રાષ્ટ્રીય ગ્રાસરૂટ ઇનોવેશન અને ઉત્કૃષ્ટ પરંપરાગત જ્ઞાન પુરસ્કારો પ્રસ્તુત કર્યા. તેમણે RBCC નજીક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ફેસ્ટિવલ ઓફ ઈનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ (FINE) -2023નું ઉદ્ઘાટન પણ કર્યું. એવોર્ડ ફંક્શનમાં બોલતા, રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પાયાના સ્તરના નાગરિકો પાસે વિજ્ઞાન અને ટેક્નોલોજી આધારિત નવીન ઉકેલો […]