1. Home
  2. Tag "Nightclub"

ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગેલી આગમાં 25 લોકોના મોત અને ઘણા ધાયલ

નવી દિલ્હી: ગોવાના અર્પોરામાં એક નાઈટક્લબમાં ગઈકાલે મોડી રાત્રે લાગેલી આગમાં ત્રેવીસ લોકોના મોત થયા હતા. આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગી હતી.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે મૃતકોમાં મોટાભાગના રસોડાના કર્મચારીઓ અને ત્રણ-ચાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 25 લોકોમાંથી ત્રણ લોકો દાઝી જવાથી અને બાકીના લોકો ગૂંગળામણને કારણે […]

ડોમિનિકન રિપબ્લિકમાં એક નાઈટ ક્લબની છત ધરાશાયી થતાં 184થી વધુના મોત

ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સાન્ટો ડોમિંગોમાં એક નાઈટક્લબની છત ધરાશાયી થતાં 184ના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મંગળવાર રાતે સાન્ટો ડોમિંગોના જેટ સેટ નાઇટક્લબ ગાયકો, સંગીત ચાહકો, રમતવીરો અને સરકારી અધિકારીઓથી ભરેલું હતું. મેરેંગ્યુ ગાયિકા રૂબી પેરેઝ સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી ત્યારે નાઈટક્લબની છત પરથી સિમેન્ટ પડવાનું શરૂ થયું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code