અમીરગઢના જંગલમાંથી નીલગાયનો શિકાર કરતી 10 શખસોની ગેન્ગ પકડાઈ
વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બંદુકના ધડાકાનો અવાજ સંભળાયો, પોલીસ અને વન વિભાગે ઓપરેશન હાથ ધરીને 10 શિકારીઓને દબોચી લીધા, 5 બંદૂકો અને હથિયારો જપ્ત કરાયા પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના જંગલમાં નિલગાયનો શિકાર કરતા 10 શિકારીઓને પોલીસ અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દબોચી લીધા છે. શિકારી ગેન્ગ અમીરગઢના જંગલમાં નીલગાયને ટાર્ગેટ કરીને […]


