કેરળમાં નિપાહ વાયરસને લઈને શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ, 7 ગામો બન્યા કન્ટેઈનમેન્ટ ઝોન
દિલ્હીઃ- કેરળમાં નિપાહ વાયરસ ફેલાયો છે જેનું જોખમ વર્જેતાતા કેન્દ્રીય આરોગ્યને ટિમ પણ રાજ્યની મુલાકાતે પોહંચી છે આવી સ્થિતિમાં ત્રણ જિલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 7 ગ્રામ પંચાયતોને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવી છે. આ સહીત વહીવટ તંત્ર દ્રારા બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. કેરળ સરકારે બુધવારે […]