દિલ્હીની હવામાં કોઈ સુધારો નહીં, AQI 318 નોંધાયો
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 318 પર નોંધવામાં આવ્યો હતો. જ્યારે નોઈડા અને ગુરુગ્રામમાં હવાની ગુણવત્તા ખૂબ નબળી શ્રેણીમાં નોંધવામાં આવી હતી. શનિવાર એ સતત છઠ્ઠો દિવસ છે જ્યારે દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા ખૂબ જ નબળી […]