AMCના એકાઉન્ટ વિભાગમાં NOC વગરના કર્મીઓના પગારમાં થતી કપાતનો રેકોર્ડ જ નથી
અમદાવાદ,13 જાન્યુઆરી 2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકાઉન્ટ વિભાગના અંધેર વહિવટ સામે સવાલો ઊઠ્યા છે. એએમસીના કર્મચારીઓના પગારમાંથી કપાત બંધ કરવાના નિર્ણયને છેક સુપ્રિમ કોર્ટ સુધી લઈ જવાયો હતો.કોર્ટના આદેશ મુજબ, એકાઉન્ટ ખાતા દ્વારા પગારમાંથી કપાત કરતા પહેલાં એન.ઓ.સી.ની ચકાસણી કરીને જ પગારમાંથી ક્રેડીટ સોસાયટીની કપાત કરવાનો નિર્ણય કરવાનો હતો. આમ છતાં હાલમાં પણ એન.ઓ.સી.વગર બે હજારથી […]


