પેટ્રોલ,ડિઝલ, CNG તથા PNGના વેરામાં 4 વર્ષથી કોઈ વધારો કરાયો નથીઃ નાણા મંત્રી
સરકારે વર્ષ 2021માં પેટ્રોલ, ડિઝલ, CNG, PNGના વેરાના દરમાં તોતિંગ ઘટાડો કર્યો હતો, CNG તથા PNG પર વેરાનો દર 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે, ડિઝલ ઉપરના વેરાનો દર પણ 20.20 ટકાથી ઘટાડીને 14.9 ટકા કર્યો ગાંધીનગરઃ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષ 2021માં પેટ્રોલ,ડિઝલ, સીએનજી તથા પીએનજીના વેરાના દરમાં તોતિંગ ઘટાડો કર્યો […]