ખેતીની જમીન બિનખેતીમાં તબદિલ કરવાની સત્તા જિલ્લા પંચાયતોને નહીં અપાયઃ ચુડાસમા
ગાંધીનગરઃ ગુજરાતની મોટાભાગની જિલ્લા પંચાયતોમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેમની પાસેથી બિનખેતીના પાવર છીનવી લઇને કલેકટર તંત્રને આપી દેવામાં આવ્યા હતા તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મોટાભાગની જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે બિનખેતીના પાવર ફરી જિલ્લા પંચાયતોને આપવા માટેની માગણી ગાંધીનગર ખાતે અલગ અલગ જિલ્લા પંચાયતના સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી હતી પરંતુ ગત તારીખ […]