રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી નહીં રમે !
રોહિત શર્માએ છેલ્લા 6 મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમને બે ICC ટુર્નામેન્ટ જીતી છે દરમિયાન એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની આગામી ટેસ્ટ શ્રેણીમાં રમશે નહીં. તેમણે પોતે પોતાનું નામ આપવાનો ઇનકાર કર્યો છે. અહેવાલ મુજબ, રોહિત શર્માએ આ નિર્ણય લીધો છે. IPL 2025 પછી, ભારતીય ટીમે ઇંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો […]