ભારતઃ વિવિધ શિવ મંદિરોમાં હવે ગંગાજળથી કરી શકાશે જળાભિષેક, જાણો કેવી રીતે
દિલ્હીઃ ઉત્તરાખંડના ગંગાજળને માટીના વાસણમાં પેક કરીને દેશના 12 જ્યોતિલિંગ સહિતના અન્ય ધાર્મિક સ્થળો ઉપર મોકલવામાં આવશે. પ્રાદેશિક કો.ઓ. યુનિયનએ આ માટે તૈયારીઓ પણ કરી લીધી છે. દહેરાદૂનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી તા. 30મી ઓક્ટો. ના રોજ ગંગાજલ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. યુનિયનના ચેરમેન રામ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, હાલ ગંગાજળના લગભગ બે લાખ જેટલા […]


