સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનના નામ સામે વઢવાણે કર્યો વિરોધ
અસ્મિતા મેંના નેજા હેઠળ રેલી અને ઉપવાસ આંદોલન કરાશે સુરેન્દ્રનગર નહીં વઢવાણ મ્યુનિ.કોર્પોરેશનનું નામ આપવા માગ નગર સેવા સદનમાં સુરેન્દ્રનગર મહાપાલિકાના બોર્ડ લાગતા વિરોધ કરાયો સુરેન્દ્રનગરઃ ગુજરાત સરકારે સુરેન્દ્રનગરને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ વઢવાણ-સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની કચેરીના બોર્ડ બદલીને સુરેન્દ્રનગર મહા નગરપાલિકાના બોર્ડ લાગી ગયા છે. ત્યારે નગર સેવા સદનમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના બોર્ડ લાગતા વઢવાણવાસીઓમાં […]