મહારાષ્ટ્રઃ બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસની તપાસ માટે એસઆઈટીની રચના
મુંબઈઃ ડિસેમ્બર 2024માં બીડ જિલ્લાના મસાજોગના સરપંચ સંતોષ દેશમુખની હત્યા થઈ હતી. સંતોષ દેશમુખની હત્યાની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે બુધવારે IPS અધિકારી બસવરાજ તેલીની આગેવાની હેઠળ SITની રચના કરી હતી. વર્તમાન તપાસ અધિકારી DSP અનિલ ગુજર પણ તપાસ ટીમમાં જોડાશે. SITના અન્ય સભ્યોમાં બીડની લોકલ ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર વિજય સિંહ શિવલાલ જોનવાલ […]