જાણો વિશ્વના સૌથી જૂના ઘડા વિશે – 2 હજાર વર્ષ જૂના આ ઘડાની ઘણી છે ખાસિયતો
2 હજાર વર્ષ જૂનો ઘડો 2 હજાર લીટર પાણીનો કરી શકે છે સંગ્રહ કન્નોજના સંગ્રાહલયમાં રાખવામાં આવ્યો છે આ ઘડો માટીના વાસણો આમ તો વધુ ટકતા હોતા નથી પરંતુ વિશ્વનો સૌથી મોટો અને સૌથી જૂનો ઘડો કન્નૌજમાં રાખવામાં આવ્યો છે. ‘સુગંધ’ માટે પ્રખ્યાત ઇતરનગરીના મ્યુઝિયમમાં સચવાયેલો આ પોટ બે હજાર લિટર પાણીનો સંગ્રહ કરી […]