1. Home
  2. Tag "on a daily basis"

પાલિતાણા-બાંદ્રા સાપ્તાહિક ટ્રેન હાઉસફુલ થતી હોય ટ્રેનને દૈનિક ધોરણે દોડાવવા માગણી,

ભાવનગરઃ જૈનોના પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં યાત્રા માટે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં જૈન-જૈનેત્તર આવે છે. પરંતુ રેલ માર્ગે પાલિતાણાથી માત્ર એક બાંદ્રાની સાપ્તાહિક ટ્રેન જ ઉપલબ્ધ છે. મુંબઇ-પાલિતાણા વચ્ચે દૈનિક ધોરણે મોટી સંખ્યામાં ટ્રાફિક રહે છે, તેને ધ્યાનમાં રાખી અને પાલિતાણા-બાંદ્રા-પાલિતાણા સાપ્તાહિક ટ્રેનને દેનિક ધોરણે દોડાવવાની માગ ઊઠી છે. આ ટ્રેનને વાયા બોટાદ-ગાંધીગ્રામના ટુકા રૂટ્સ પરથી દોડાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code