ગુજરાતમાં ઓબીસી કમિશનની કામગીરીના મુદ્દે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખૂલાશો
અમદાવાદ: ગુજરાતમાં કાયમી OBC કમિશન નહી હોવાનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી તેની સુનાવણી હાથ ધરાતા હાઇકોર્ટે ગુજરાત સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. માત્ર એક સભ્ય પર ચાલતા ઓબીસી કમિશન મામલામાં ખુલાસો માગવામાં આવ્યો છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન એવી પણ ટકોર કરી હતી કે, સરકાર કમિશન પાછળ કેટલું ખર્ચ કરે છે તે મહત્વનું નથી, […]