વડોદરાના ડભોઈ-બોડેલી રોડ પર કાર ઝાડ સાથે અથડાતા એકનું મોત, 4ને ઈજા
લગ્નમાં હાજરી આપીને વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે કારનો અકસ્માત સર્જાયો, કારચાલકની બાજુમાં બેઠેલા યુવાનનું મોત કારચાલકને વહેલી સવારે ઝોકું આવી જતા અકસ્માત સર્જાયો વડોદરાઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લાના ડભોઇ-બોડેલી રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ડભોઈ-બોડેલી રોડ પર પણસોલી વસાહત પાસે વહેલી સવારે કાર રોડની બાજુમાં […]