One Nation One Challan System: રાજ્યમાં 7000થી વધારે CCTV કેમેરાથી નજર રખાશે
અમદાવાદઃ રાજય સરકારે ડિજીટલ ગુજરાતના નિર્માણ માટે અનેકવિધ પગલાં ભર્યા છે જેના ભાગરૂપે રાજયના પોલીસ વિભાગે VISWAS Project અંતર્ગત સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાના મુખ્ય મથકો, 6-પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા મળી કુલ 41-શહેરોમાં ટ્રાફિક જંકશન એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને અન્ય વ્યુહાત્મક સ્થળોએ 7000થી વધુ CCTV કેમેરા લગાવી, સબંધિત જિલ્લાના NETRAM સાથે પોઇન્ટ ટુ પોઇન્ટ […]