‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ બિલ લોકસભામાં રજૂ થયું, વિપક્ષે કર્યો વિરોધ
નવી દિલ્હી: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે મંગળવારે દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના પ્રાવધાનવાળુ સંવિધાન (129મો સુધારો) ખરડો, 2024′ અને સંબંધિત ‘કેન્દ્રશાસિત કાયદા (સુધારા) બિલ, 2024’ રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે પ્રદાન કરે છે. આ બિલ સંસદના નીચલા ગૃહમાં મૂકવામાં આવ્યું હતું. […]