ડુંગળીના ભાવ ફરી ગગડ્યા, મહુવા યાર્ડમાં 1થી 3 રૂપિયે કિલોના ભાવે વેચાતી ડુંગળી
ડુંગળીના ભાવમાં ઘટાડાથી ખેડુતોની કફોડી હાલત ખેડુતો કહે છે, ડૂંગળી ભરવાના બારદાનનો ખર્ચ પણ નીકળતો નથી માવઠાની આગાહીને લીધે ડુંગળીની બંધ રાખવાનો નિર્ણય ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં મહુવા અને તળાજા વિસ્તારમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર થાય છે. રાજ્યમાં પણ ડુંગળીના ઉત્પાદનમાં મહુવા તાલુકો પ્રથમક્રમે છે. હાલ લાલ અને સફેદ ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોની હાલત કફોડી […]