સિમકાર્ડના નવા નિયમો લાગુ થયાં, ઓનલાઈન ફાઈનાન્શિયલ ફ્રોડ કરવો હવે અઘરો પડશે
અમદાવાદઃ મોબાઈલ સાથે બેન્ક એકાઉન્ટ સંલગ્ન હોવાથી ઓનલાઈન ફ્રોડના બનાવો વધી રહ્યા હતા. સાયબર ક્રાઈમના કેસોમાં સૌથી વધુ ઓનલાઈન ફ્રોડના કેસ નોંધાતા હોય છે. ઘણા લોકો મોબાઈલ પર આવેલા ઓટીપી પણ શેર કરતા હોય છે. આમ સાયબર ક્રાઈમના ઓનલાઈન ફ્રોડના બનાવો અટકાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે 1 લી ડિસેમ્બરથી સિમકાર્ડ માટે નવા નિયમ લાગુ કર્યા […]