કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીનું નિધન
બેંગ્લોર :કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીનું આજે સવારે નિધન થયું છે. તેઓ 79 વર્ષના હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી બેંગ્લોરમાં તેની સારવાર ચાલી રહી હતી. તેમના પુત્રએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે 2004-2006, 2011-2016ના સમયગાળા દરમિયાન કેરળના મુખ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે. સુધાકરણે […]