સીબીએસઈ બોર્ડની શાળાઓમાં ધોરણ 9માં ઓપનબુક એક્ઝામ લેવાશે
વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીથી નહીં પણ વિષયને સમજી શકે તે માટે ઓપનબુક એકઝામ, ઓબીએ પદ્ધતિ અમલમાં મૂકવી કે નહીં તે અંગે સીબીએસઇ સ્કૂલોને વિકલ્પ મળશે, શૈક્ષણિક વર્ષ 2026-27થી અમલ, પાઠ્યપુસ્તક-મંજૂર રેફરન્સ મટિરિયલ લઇ જઇ શકશે અમદાવાદઃ સેન્ટ્રલ બોર્ડ (સીબીએસઈ) સંલગ્ન શાળાઓમાં વિદ્યાર્થીઓ ગોખણપટ્ટી નહીં પણ વિષયને સમજી શકે તે માટે ધારણ -9માં પ્રાયોગિક ધારણે ઓપનબુક એક્ઝામ લેવા […]