ભુજ, કેશોદ, જામનગર અને રાજકોટના હીરાસર સહિત 8 એરપોર્ટ તાત્કાલિક અસરથી ખુલ્યા
ભારત-પાક. વચ્ચે યુદ્ધની સ્થિતિને લીધે બંધ કરાયા હતા 14મી મે સુધી એરપોર્ટ બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી હતી સ્થિતિ રાબેતા મુજબ થતાં આજથી એરપોર્ટ પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા સરહદી રાજ્ય ગુજરાતના રાજકોટ, જામનગર, ભૂજ અને કેશોદના એરપોર્ટ સલામતી માટે અને […]