પ્રધાનમંત્રી સૂર્યા ઘર હેઠળ ‘ડિસ્કોમ કંપનીઓને પ્રોત્સાહન’નાં અમલીકરણ માટે કાર્યકારી માર્ગદર્શિકા જાહેર કરાઈ
                    નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી સૂર્યા ઘરઃ મુફ્ત બિજલી યોજના અંતર્ગત ‘ડિસ્કોમ કંપનીઓને પ્રોત્સાહન’નાં અમલીકરણ માટે યોજનાનાં માર્ગદર્શિકાને 18 જુલાઈ, 2024નાં રોજ નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય દ્વારા નોટિફાઇડ કરવામાં આવી છે. આ યોજનાનો ખર્ચ રૂ. 75,021 કરોડ છે અને તે નાણાકીય વર્ષ 2026-27 સુધી અમલમાં મૂકવામાં આવશે. આ યોજના હેઠળ ડિસ્કોમ કંપનીઓને રાજ્ય અમલીકરણ એજન્સીઓ (એસઆઈએ) […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

