માત્ર પિઝાનો સ્વાદ જ નહીં, સ્વાસ્થ્ય પણ સુધારશે ઓરિગેનો, જાણો તેના ફાયદા
આધુનિક ખાનપાનની દુનિયામાં ‘ઓરિગેનો’ એક જાણીતું નામ બની ગયું છે. એક સમય હતો જ્યારે ભારતમાં માત્ર પિઝા સાથે જ ઓરિગેનો ખાવામાં આવતું હતું, પરંતુ હવે ગાર્લિક બ્રેડ, પાસ્તા અને અન્ય ઇટાલિયન વાનગીઓમાં તેનો છૂટથી ઉપયોગ થાય છે. મોટાભાગના લોકો બજારમાંથી તૈયાર ઓરિગેનો ખરીદતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ઘરે બનાવેલું શુદ્ધ ઓરિગેનો […]


