ગુજરાતમાં આમ આદમી પાર્ટીના માળખાનું આજે નવ ગઠન કરાશે, જુના ચહેરાઓને પણ સ્થાન અપાશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી પણ સમાજના અગ્રણીઓ અને જાણીતા લોકોને પાર્ટીમાં જોડી રહી છે. ત્યારે પાર્ટીએ પ્રમુખ સિવાયનું માળખું વિખેરી નાંખ્યું હતું અને […]