કોરોના હળવો થતા જ દેશના પ્રવાસન સ્થળો ધમધમી ઉઠ્યા – હોટલોના બૂકિંગમાં થયો વધારો
કોરોના બાદ પ્રવાસન સ્થળો ધમધમી ઉઠ્યા હોટલ બૂકિંગમાં પણ વધારો નોંધાયો દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારી બાદ દરેક પર્યટન પ્રવાસન સ્થળો ફીકા પડ્યો હતા જો કે જેવો કોરોના હળવો થતો ગયો ઘીમે ઘીમે પર્યટકો ઘરની બહાર નીકળવા લાગ્યા અને અનેક જાણીતા પર્યટન સ્થળો ફરીથી પ્રસાવીઓથી ધમનધમી ઉઠ્યા, હોટલ બિઝનેસ જેમાં મંદિ હતી તે પણ ફરીથી ધમધમીને […]