ઇન્ડિયન 2 રિલીઝ થતાંની સાથે જ કમલ હાસનના ચાહકો થિયેટરોની બહાર ફટાકડા ફોડીને આવી ટી-શર્ટ પહેરીને આવ્યા હતા.
                    લાંબી રાહ જોવડાવ્યા બાદ પીઢ અભિનેતા કમલ હાસન અભિનીત ફિલ્મ ‘ઈન્ડિયન 2’ આખરે આજે 12મી જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. તેના ચાહકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે આ ફિલ્મ લગભગ ચાર વર્ષના શૂટિંગ પછી સિનેમાઘરોમાં આવી ત્યારે દર્શકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી ANIના […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

