રાજકોટ મ્યુનિ. દ્વારા આવાસ હપતા વસુલાત ઝૂબેશ, છ મહિનામાં 69 કરોડની આવક
રાજકોટઃ શહેરમાં ગરીબ પરિવારોને મકાનો ફાળવ્યા બાદ સામાન્ય હપતા પણ ભરતા ન હોય એવા લોકો સામે મ્યુનિ.કોર્પોરેશને લાલ આંખ કરી છે શહેરમા મ્યુનિ.કોર્પોરેશનના આવાસ યોજના વિભાગ દ્વારા આવાસના હપતાની વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 1 એપ્રિલથી 9 સપ્ટેમ્બર સુધીના 6 મહિનામાં આવાસ યોજના વિભાગ દ્વારા આવાસોના હપ્તા પેટે રૂ.68,83,22,798 ની વસૂલાત કરવામાં […]