અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હજુ મંજુરી નથી મળી પણ કેટલાક પદયાત્રિઓએ પ્રયાણ શરૂ કરી દીધું
અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હોય છે. સાત દિવસના આ મહામેળામાં 20 થી 25 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચી મા અંબેના દર્શન કરે છે. નવરાત્રિ દરમિયાન માતાજીને પોતાને ત્યાં પધારવા નિમંત્રણ પાઠવે છે. ભક્તો ધજા ઉંચકીને મંદિર સુધી પહોંચતા હોય છે. ગત વર્ષે કોરોનાને કારણે મેળાને મંજુરી આપવામાં […]