ઉત્તરાખંડ:ધૂળેટી રમીને પરત ફરી રહેલા ચાર યુવકોના રોડ અકસ્માતમાં મોત,10 ઘાયલ
ઉત્તરાખંડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો ચાર યુવકોના રોડ અકસ્માતમાં મોત, 10 ઘાયલ ધૂળેટી રમીને પરત ફરતી વેળાએ બની ઘટના દહેરાદૂન:ઉત્તરાખંડના પૌડી જિલ્લાના પૈઠાણી વિસ્તારમાં ગુરુવારે એક ટેક્સી બેકાબૂ થઈને ઊંડી ખીણમાં પડી જતાં ચાર યુવકોના મોત થયા હતા જયારે અન્ય 10 લોકો ઘાયલ થયા હતા.પૌડી પોલીસ ઓફિસર પ્રેમલાલ ટમટાએ જણાવ્યું હતું કે,બપોરે 3.30 વાગ્યે અકસ્માત થયો […]