ભારતની ભૂલથી છોડાયેલી મિસાઈલથી પાકિસ્તાન ગભરાયું – એરફોર્સના નાયબ વડા અને 2 માર્શલની કરી હકાલપટ્ટી
ભારતની મિસાઈલથી ગભરાયું પાકિસ્તાન એરફઓર્સના વડા અને માર્શલને નોકરીમાંથી કાઢી મૂક્યા દિલ્હીઃ- ભારતની મિસાઈલથી પાકિસ્તાન હવે ડરતું જોવા મળ્યું છે,9 માર્ચના રોજ ભારત દ્વારા ભૂલથી છોડવામાં આવેલી મિસાઈલને લઈને પાકિસ્તાનમાં હવે બબાલ મચવા પામી છે. પાકિસ્તાને પોતાની વાયુસેનાના ડેપ્યુટી ચીફ અને બે માર્શલની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ સાથે જ ડર વ્યક્ત કર્યો હતો […]