સુરતમાં એક રેસ્ટોરન્ટની બહાર પાકિસ્તાન ફુડ ફેસ્ટિવલનું બેનર લાગ્યુઃ હિન્દુ સંગઠનોમાં રોષ
અમદાવાદઃ ગુજરાતની ડાયમન્ડ સિટી સુરતમાં એક રેસ્ટોરન્ટની બહાર પાકિસ્તાની ફુડ ફેસ્ટિવલનું બેનર લાગતા હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ બેનર તોડી નાખીને રેસ્ટોરન્ટ સંચાલકને ચેતવણી પણ આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના રિંગરોડ વિસ્તાર પર આવેલી એક રેસ્ટોરન્ટની બહાર ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ના બેનર લાગ્યા હતા. જેમાં પાકિસ્તાની ડિનરની જાહેરાત કરવામાં આવી હતી. તા. 12 […]


