SCOમાં નેતાઓનું ફોટો સેશન, મોદી-ઈમરાન પણ હતા હાજર
લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે બીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલી આંતરરાષ્ટ્રીય બેઠકમાં ભાગ લેવા માટે બિશ્કેક પહોંચ્યા છે. માલદીવ અને શ્રીલંકાની મુલાકાત બાદ હવે એસસીઓ સમિટમાં પીએમ મોદી ભાગ લઈ રહ્યા છે. તેની સાથે જ મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં વિદેશ નીતિ પર કામ કરવાનું શરૂ કર્યું છે. એસસીઓ સમિટમાં ભાગ […]


