30 જૂન સુધી પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી,નહીં તો થશે આ નુકસાન !
જૂન મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા માટે તમારી પાસે ત્રણ દિવસ બાકી છે. અમે PAN કાર્ડને આધાર (PAN-Aadhaar Link) સાથે લિંક કરવાની વાત કરી રહ્યા છીએ, જેની અંતિમ તારીખ 30 જૂન 2023 છે. આ કામ કરવા માટે અગાઉ 31 માર્ચ 2023ની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ફરીથી […]