બનાસકાંઠામાં પાંથાવાડા હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂંસી જતા એકનું મોત
પાલનપુર, 6 ફેબ્રુઆરી 2026: બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ગુંદરી-પાંથાવાડા હાઈવે પર મોડી રાત્રે સર્જાયો હતો. ટ્રક પાછળ પૂરફાટ ઝડપે હોન્ડાસિટી કાર અથડાતા કારમાં સવાર યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, બનાસકાંઠાના […]


