ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીકની કોઈ ફરિયાદ નથી મળીઃ પ્રમુખ
અમદાવાદઃ ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીનું પેપર લીક પ્રકરણ સંદર્ભે વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન આજે આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં દેખાવો યોજીને તપાસની માંગણી કરી હતી. બીજી તરફ સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને ગૌણ સેવા પસંદગી મંડળના આગેવાનો અને ગૃહમંત્રી વચ્ચે બેઠક મળી હતી. પેપર લીક મુદ્દે ગૌણ સેવા પસંદગી મંડળને કોઈ ફરિયાદ નહીં […]