પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવા ગુજરાત સરકાર મક્કમ છેઃ ઋષિકેશ પટેલ
વિપક્ષ દ્વારા આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ, લિંક પ્રોજેક્ટનો કોઇપણ નવોDPR (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ) રજૂ કરાયો નથી, પાર–તાપી–નર્મદા લિંક પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ–2017માં બનેલાDPR બાદ નવો કોઇપણ DPR બન્યો નથી ગાંધીનગરઃ રાજ્ય સરકારના પ્રવક્તા અને સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાના વર્ષ 2022માં લીધેલા નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડિખમ છે. તેમણે આ યોજના […]